Vadodara Municipal Corporation (VMC) Sainik (Fireman) Bharti / Recruitment 2024 | www.vmc.gov.in
વડોદરા મહાનગરપાલિકા
www.vmc.gov.in
ભરતી અંગેની જાહેરાત
વડોદરા મહાનગરપાલિકામાં અગ્નિ શમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે નીચે જણાવેલ જગ્યા સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ & કુલ જગ્યા :
સૈનિક (ફાયરમેન) - 24 + 8 Posts
આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઈટ પર તા.૧૬-૦૭-૨૦૨૪ (૧૩.૦૦ કલાક) થી તા.૦૬-૦૮- ૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.
(૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૦૬-૦૮-૨૦૨૪ સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે
(૪) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યા ને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યુ વિગેરે અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
નોંધ : ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨/૫૭૪-૧, તા.૧૬-૦૨-૨૦૦૬ અન્વચે માસિક ફિકસ વેતનથી ભરવાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ.પરિપત્ર અંક- ૪૪/૧૯-૨૦ તાઃ૦૬-૦૨-૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણૂંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
Official Notification : ટૂંક સમયમાં મુકવામાં આવશે
Apply Online : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
More Information :