Ankleshwar Nagarpalika Recruitment / Bharti 2024

Ankleshwar Nagarpalika Recruitment / Bharti 2024 


અંકલેશ્વર નગરપાલિકા, અંકલેશ્વર

સિવિલ એંજિનીયરની જાહેરાત

અંકલેશ્વર નગરપાલિકાને સિવિલ બાંધકામ,ડ્રેનેજ,પાણી પુરવઠાની કામગીરી માટે નીચે જણાવેલ જગ્યાની વિગતે એંજિનિયરની તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર આધારિત રૂ.૧૬,૫૦૦/- ના ઉચ્ચક પગારથી નિમણૂક કરવાની છે. લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે રજી.પોસ્ટ / સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન- ૧૦ સુધીમાં મુખ્ય અધિકારી,અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વરને અરજી કરવા જણાવવામાં આવે છે. અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે પસંદ થયેલ ઉમેદવારે ફરજિયાત અંકલેશ્વરમાં રહેવાનુ રહેશે.


જગ્યાનું નામ : સિવિલ એંજિનીયર 

કુલ જગ્યા : ૨

લઘુત્તમ લાયકાત : બી.ઇ.(સિવિલ) ૧ વર્ષનો કામનો અનુભવ

સરકારી તંત્રમાં અનુભવ હોય તેને પાધાન્ય આપવામાં આવશે.


Official Notification : 


More Information :