Call Letter Download For Jamnagar Municipal Corporation (JMC) Examination 2024 | ojas.gujarat.gov.in

Call Letter Download For Jamnagar Municipal Corporation (JMC) Examination 2024 | ojas.gujarat.gov.in


જામનગર મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ

-: જાહેરાત :-

જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્ર (UCHC) ના મહેકમની જુદા જુદા સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસ મારફતે જાહેરાત આપી ઓનલાઈન અરજીઓ માંગવામાં આવેલ.

આ જગ્યાઓની લેખિત પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવનાર હોય લગત ઉમેદવારોએ તેમના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબની વિગતો ધ્યાને લેવા જાણશો.


જાહેરાત ક્રમાંક & જગ્યાનું નામ : 

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર - (UPHC) 2023-24 (Advt. No 8) 

લેબ ટેકનીશીયન - (UPHC) 2023-24 (Advt. No 3)

લેબ ટેકનીશીયન - (UCHC) 2023-24 (Advt. No 4)

પરીક્ષાની તારીખ - તા.૦૪/૦૮/૨૦૨૪



સ્ટાફ નર્સ - (UCHC) 2023-24 (Advt. No 1)

ફીમેલ હેલ્થ વર્કર - (UPHC) 2023-24 (Advt. No 7)

પરીક્ષાની તારીખ - તા.૧૧/૦૮/૨૦૨૪


ફાર્માસિસ્ટ - (UPHC) 2023-24 (Advt. No 5)

ફાર્માસિસ્ટ - (UCHC) 2023-24 (Advt. No 6)

એક્સ-રે ટેકનીશીયન - (UCHC) 2023-24 (Advt. No 2) 

પરીક્ષાની તારીખ - તા.૧૮/૦૮/૨૦૨૪૪


કોલ લેટર ડાઉનલોડ કરવાની વિગતો : પરીક્ષાની તારીખના ૭ (સાત) દિવસ પહેલા થી અને પરીક્ષાની તારીખ અને પરીક્ષા શરૂ થવાના સમય સુધી ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.


ઉપરોકત જગ્યાની લેખિત પરીક્ષા માટેના કોલ લેટર ઓજસ ની અધિકૃત વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપરથી લગત ઉમેદવારોએ ડાઉનલોડ કરી પરીક્ષાનુ સેન્ટર, પરીક્ષાની તારીખ અને સમય મુજબ હાજર રહેવાનું રહેશે તેમજ આ પરીક્ષા સબંધે જે કોઈ સુચના/ માર્ગદર્શિકા કોલ લેટરમાં દર્શાવેલ હોય તેનું પાલન કરવાનું રહેશે.


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh33Xof0QLP-1Jjk-ujV18ZBaf5JnM0av85TjZLI1kwbox6IGM3m-OAJrcVQcwIL9uHkw_aBn4NzDCyM1_oCd3if7KITTZcSsCPIFfFIp6TX6WqydmgGybSZnBQTuCXhJ3uE-Bnfv2o6_DUrfcY7Xxl0QzKCAc7cHPe5YKbB16fz5CT4KdeXtla6Ryh018/s1280/jmc.jpg


Call Letter Download : https://ojas.gujarat.gov.in/Home.aspx


More Information :