Civil Hospital (NHM) Godhra Recruitment 2024 | સિવિલ હોસ્પિટલ ગોધરા ભરતી ૨૦૨૪

Civil Hospital National Health Mission (NHM) Godhra Recruitment 2024 | સિવિલ હોસ્પિટલ ગોધરા ભરતી ૨૦૨૪


ભરતી જાહેરાત

ડીસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર (DEIC) અંતર્ગત સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે નીચેની વિગતે જણાવેલ સ્ટાફની જગ્યાઓ પર એન.એચ.એમ અંતર્ગત કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી જગ્યા ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સદરહું જાહેરાત આપવામાં આવે છે. ઉપરોક્ત ભરતી માટેની જરૂરી લાઇકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉંચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ .


જગ્યાનું નામ & લાયકાત અનુભવ : 

૧. મેડીકલ ઓફિસર (MBBS) : માન્ય યુનિવર્સિટીમાંથી MBBS બેઝીક કમ્પ્યુટર એમ.એસ.ઓફિસનાં જાણકાર (અનુભવ ધ્યાને લેવામાં આવશે.)

૨. ઓડીયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસટ : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડીગ્રી સ્પીચ અને લેન્ગવેજ પેથોલોજી, આ ઉપલબ્ધ ના હોય તો એ .એસ .એલ.પી. આ માટે અનુભવ ધ્યાને લેવામાં આવશે

3. સાયકોલોજીસ્ટ : કોય પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી માસ્ટર ડીગ્રી ઇન ચાઈલ્ડ સાયકોલોજી. જો આ ઉપલબ્ધ ના હોય તો ઉમેદવાર માસ્ટર ઇન કલીનીકલ સાયકોલોજી અને અનુભવ ધ્યાને લેવામાં આવશે.

4. અર્લી ઈન્ટરવેન્શનીસ્ટ કમ સ્પેશિયલ એજ્યુકેટર : એમ.એસ.સી .ઇન ડીસીબીલીટી સ્ટડી (અર્લી ઇન્ટરવેશન ) વીથ બેઝીક ડીગ્રી ઇન (બી.પી.ટી.,બી.યુ.ટી., એ.એસ.એલ.પી.,બી.એ.એમ.એસ,બી.એચ.એમ.એસ.

5. ડેન્ટલ ટેકનીશીયન : માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી માંથી ૧ વર્ષ નો ડેન્ટલ ટેકનીશિયન કોર્સ


પગાર ધોરણ : 

૧. મેડીકલ ઓફિસર (MBBS) : Rs.75,000 Per Month

૨. ઓડીયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસટ : Rs.19,000 Per Month

3. સાયકોલોજીસ્ટ : Rs.14,000 Per Month

4. અર્લી ઈન્ટરવેન્શનીસ્ટ કમ સ્પેશિયલ એજ્યુકેટર : Rs.21,000 Per Month

5. ડેન્ટલ ટેકનીશીયન : Rs.20,000 Per Month


ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ :

1. ઉમેદવારે ફક્ત https//arogyasathi.gujarat.gov.in પર કરેલ અરજી સ્વીકારવામાં આવશે રજી.એ ડી./કુરિયર/સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહિ, તેમજ માન્ય ગણવામાં આવશે નહિ

2. સુવાચ્ય અને સ્પસ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટ ની કોપી સોફ્ટવેમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે .જો સ્પષ્ટ ના દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.

3. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.

4. કમ(૧) થી (૫) મુજબની તમામ જગ્યાઓ માટે વયમર્યાદા 40 વર્ષસુધી ની રહેશે.

5. નિમણુકને લાગત આખરી નિર્ણય તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ, ગોધરા,પંચમહાલને રહેશે


લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા 29/07/2024 થી તા. 09/08/2024 સાજે ૬.૧૦ વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ https//arogyasathi gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે 


Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg9J4i2ZYcy7Kpdx55LKIoW_zIcBIdPnmu0dmawFM1PAavh9sNUkM-aZfoN5VTMLTTL9vWG2jz613WZ9pkNzwcOvP9Q97d7eWX422_6Xr7NMlzLMtHARI-rWeSREu2L84RkYdtgGZzUkwWT6QtNjNUa1nw5eWaD9IRXsbWquQJQveXLZGnndHLArDhNq4A/s1754/godhra-page-001.jpg



More Information :