Vadodara Municipal Corporation (VMC) Recruitment 2024 For Various Posts | www.vmc.gov.in
વડોદરા મહાનગરપાલિકા
ધી અર્બન હેલ્થ સોસાયટી, વડોદરા
એન.એચ.એમ પ્રોગ્રામ | www.vmc.gov.in
ભરતી અંગેની જાહેરાત
વડોદરા મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત નવા મંજુર થયેલ અર્બન સીએચસી ખાતે (UCHC) ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તદન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
Post Name & Vacancies :
- Anaesthetist - 04 Posts
- Surgeon - 04 Posts
- Pathologist - 04 Posts
- Radiologist - 04 Posts
- Orthopedic - 04 Posts
- Dermatologist - 04 Posts
- Ophthalmologist - 04 Posts
- ENT Surgeon - 04 Posts
- Ayush MO - Male (RBSK) - 07 Posts
- Ayush MO - Female (RBSK) - 05 Posts
- Block Finance Assistant - 01 Posts
- X ray Technician - 03 Posts
- OT Assistant - 04 Posts
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.
આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૭ ૦૭/૨૦૨૪ (૧૩.૦૧ કલાક)થી તા.૨૪/૦૭/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
નોંધ :- ઉપરોક્ત જગા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજુર કરાર આધારીત જગા ભરવા માટે ૨ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
Official Notification : ટૂંક સમય માં મુકવામાં આવશે
Apply Online : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
More Information :