Indian Institute of Teacher Education (IITE) UG / PG Admission 2024 | www.iite.ac.in

Indian Institute of Teacher Education (IITE) UG / PG Admission 2024 | www.iite.ac.in



IITE Admission 2024

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન

Indian Institute of Teacher Education (A State Public University established by Government of Gujarat)

ખાલી રહેતી બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા -૨૦૨૪



1. અભ્યાસક્રમનું નામ : B.SC.-B.Ed. / B.A-B.Ed. 

પ્રવેશ લાયકાત : ધો. ૧૨ સાયન્સ / સામાન્ય પ્રવાહ પાસ થયેલા માટે ઉત્તમ તક ઉત્તમ તક (લઘુતમ ૫૦% સાથે પાસ)


2. અભ્યાસક્રમનું નામ : B.Ed. , M.Ed.

પ્રવેશ લાયકાત : અનુસ્નાતક થયેલા (M.A. / M.Com. / M.Sc.) માટે ઉત્તમ તક (લઘુતમ ૫૫% સાથે પાસ)



3. અભ્યાસક્રમનું નામ : M.Ed.

પ્રવેશ લાયકાત : B.Ed. પાસ થયેલા માટે ઉત્તમ તક (લઘુતમ ૫૦% સાથે પાસ)


4. અભ્યાસક્રમનું નામ : M.Sc. / M.A. M.Ed. અથવા M.A / M.Sc.

પ્રવેશ લાયકાત :

B.SC.-B.Ed. / B.A-B.Ed. 

B.Sc. / B.A. તથા B.Ed. થયેલા માટે

થયેલા માટે ઉત્તમ તક (લઘુતમ ૫૦% સાથે પ્રાસ)


Official Website : https://www.iite.ac.in/admission


પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવા માટે www.iite.ac.in પર ક્લીક કરવું . છેલ્લી તારીખ ૨૩-૭-૨૦૨૪ વધુ માહિતી માટે વેબસાઈટ www. iite.ac.in ઉપર મુકેલ માહિતી પુસ્તિકાનો અભ્યાસ કરવો.


એડમીશન સંદર્ભના પ્રશ્ન માટે ઈ-મેઇલ : admission2024@iite.ac.in 


More Information :