ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ભરતી જાહેરાત | Godhra Nagarpalika Fire Department Recruitment 2024

ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ભરતી જાહેરાત | Godhra Nagarpalika Fire Department Recruitment 2024


ગોધરા નગરપાલિકા, જિ.પંચમહાલ.

ફાયર વિભાગની ભરતી જાહેરાત (પાંચમો તબક્કો)

ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ અગન-૨૦૧૮/૭૦-વ પાર્ટ તા : ૨૭/૦૯/૨૦૧૯ થી મંજુર થયેલ ફાયર વિભાગની નવીન કુલ-૨૧ જગ્યા તથા રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક : સફસ ફન-૧૪૯૭૧૩૨૦૨૧, તા.૩૦/૦૩/૨૦૨૧ તથા કમિશનર મ્યુનીસીપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગરના હુકમ ક્રમાંકઃકમી મ્યુનિ.એડી/મહેકમ-૧ ફાયર ભરતી વશી.૭૦૦ ૨૦૨૧ તા.૦૬-૦૪ ૨૦૨૧ થી મહેકમ મંજુર થયેલ છે. જે જગ્યાઓની ભરતી માટે પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓની કચેરી વડોદરાના પત્ર જા.નં.પ્રા.ક/વશી/૩૫૮ ૨૦૨૧ તા.૧૨/૦૮/૨૦૨૧થી સુધારાના નિયમો મંજુર થયેલ છે. 


ખાલી જગ્યાનું નામ & કુલ જગ્યા : 

  1. સ્ટેશન ફાયર ઓફિસર - 01 Posts
  2. ફાયરમેન કમ ડ્રાયવર - 03 Posts


નિયત શૈક્ષણીક લાયકાત તથા શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારોએ નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમ્યાન તથા ઇ-નગર પોર્ટલ https://enagar.gujarat.gov.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ ભરી તથા અરજી કવ૨ ૫૨ પોસ્ટનું નામ અવશ્ય લખવું. 


R.P.A.D./ સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેલ તારીખથી દિન-૧૫ (પંદર) સુધીમાં નગરપાલિકાની કચેરીને મળે તે રીતે મોકલી આપવાનું રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ ગ્રાહ્ય રહેશે નહીં.


Form Download & Official Website : https://enagar.gujarat.gov.in/DIGIGOV/


More Information :