વડોદરા મહાનગર પાલિકા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ અને કોલ લેટર જાહેર | Vadodara Municipal Corporation (VMC) Call Letter Download
વડોદરા મહાનગરપાલિકા
www.vmc.gov.in
પરીક્ષા અંગેની જાહેરાત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ જ્ગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા તેની સામે દર્શાવેલ તારીખે યોજાનાર છે.
જગ્યાનું નામ :
- ફુડ સેફટી ઓફીસર
- ટાઉન પ્લાનર
- ડાયરેકટર (પાર્કસ એન્ડ ગાર્ડન)
પરીક્ષાની તારીખ : ૨૭/૧૦/૨૪ રવિવાર
જગ્યાનું નામ, કુલ ગુણ અને સમય :
- ફુડ સેફટી ઓફીસર - 150 ગુણ અને 120 મિનિટ
- ટાઉન પ્લાનર - 100 ગુણ 180 મિનીટ
- ડાયરેકટર (પાર્કસ એન્ડ ગાર્ડન) - 100 ગુણ 180 મિનીટ
સદર જગ્યાઓની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન તા. ૨૭– ૧૦-૨૪, રવિવાર દરમ્યાન રાખવામાં આવેલ છે. અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકાશે.
સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલા વ.મ.પાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર મુકવામાં આવશે.
જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ વધુ વિગતો માટે વ.મ.પાલિકા વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
Download Call Letter : https://vmc.gov.in/Recruitment/SearchAppTrnNo.aspx
Official Notification :
More Information :