નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત | National Health Mission (NHM) Bharti / Recruitment 2024 | NHM Tapi District Bharti 2024

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત | National Health Mission (NHM) Bharti / Recruitment 2024 | NHM Tapi District Bharti 2024


ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી,તાપી

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 

વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત


તાપી જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી,તાપી ખાતે નીચે મુજબની જ્ગ્યાઓ કરારબધ્ધ ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે ભરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.


જગ્યાનું નામ : 24 × 7 સ્ટાફ નર્સ (પ્રા.આ.કે. કક્ષાએ)

કુલ જગ્યાઓ : ૦૧

શૈક્ષણિક લાયકાત : 

૧) ધો-૧૨ પાસ અથવા સમકક્ષ

૨) ઈન્ડિયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી B.Sc. Nursing અથવા Diploma GNM નો કોર્સ કરેલ હોવો જોઈએ.

3) ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ

૪) બેઝીક કોમ્યુટર કોર્સ કરેલ સર્ટિફીકેટ

વય મર્યાદા : વધુમાં વધુ ૪૫ વર્ષ (જાહેરાતની તારીખે)


જગ્યાનું નામ : આર.બી.એસ.કે. એ.એન.એમ.

કુલ જગ્યાઓ : ૦૩

શૈક્ષણિક લાયકાત : 

૧) ધો-૧૨ પાસ અથવા સમકક્ષની માર્કશીટ.

૨) ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી FHW/ANMનો કોર્ષ કરેલની માર્કશીટ.

૩) ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ.

૪) બેઝીક કોમ્યુટર કોર્ષ સર્ટીફિકેટ.

વય મર્યાદા :- વધુમાં વધુ ૪૫ વર્ષ.


જગ્યાનું નામ : સી.એચ.ઓ.

કુલ જગ્યાઓ : ૦૪

શૈક્ષણિક લાયકાત : 

૧) B.A.M.S. / B.Sc. નર્સિંગ /GNMની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફિકેટ કોર્સ ઈન કોમ્યુનીટી હેલ્થ (બ્રિજકોર્સ) કરેલ (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.)

અથવા

૨) CCCHનો કોર્સ B.Sc નર્સિંગ તથા પોસ્ટ B.Sc નર્સિગનાં કોર્સમાં જુલાઈ- ૨૦૨૦થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગ ઉમેદવારો.

વય મર્યાદા : વધુમાં વધુ ૪૦ વર્ષ (જાહેરાતની તારીખે)


જગ્યાનું નામ : એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ. (પ્રા.આ.કેન્દ્ર કક્ષાએ)

કુલ જગ્યાઓ : ૦૧

શૈક્ષણિક લાયકાત :  

૧) ધો-૧૨ પાસ અથવા સમકક્ષ

૨) કોમર્સ સ્નાતક

૩) ડિપ્લોમા / સર્ટીફીકેટ ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન

૪) કોમ્પ્યુટર સોફ્ટવેરનું જ્ઞાન (એકાઉન્ટીંગ સોફ્ટવેર, એમ.એસ.ઓફીસ, જી.આઈ.એસ. સોફ્ટવેર વગેરે)

૫) કચેરી કાર્ય પદ્ધતિની આવડત, ફાઈલિંગ અને ગુજરાતી, અંગ્રેજી ટાઈપીંગ.

૬) ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ જરૂરી.


જગ્યાનું નામ : મીડવાઇફરી નર્સ ( 24x7) - PHC Vyara

કુલ જગ્યાઓ : ૦૪

શૈક્ષણિક લાયકાત : 

૧. ધો-૧૨ પાસ અથવા સમકક્ષની માર્કશીટ.

૨. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી Basic B.Sc(Nursing) નો કોર્ષ કરેલ ની માર્કશીટ.

અથવા

૨. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી Post Basic B.Sc (Nursing)નો કોર્ષ કરેલની માર્કશીટ.

અથવા

૨. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી Diploma in General Nursing and Midwifery નો કોર્ષ કરેલ ની માર્કશીટ.

અને

૩. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી Post Basic Diploma in Nurse Practitioner Midwifery નો કોર્ષ કરેલ ની માર્કશીટ

૪. ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન

૫. બેઝીક કોમ્યુટર કોર્ષ સર્ટીફિકેટ

વય મર્યાદા :- વધુમાં વધુ ૪૦ વર્ષ


જગ્યાનું નામ : એફ.એચ.ડબલ્યુ / એ.એન.એમ (ફક્ત સ્ત્રી ઉમેદવાર માટે)

કુલ જગ્યાઓ : ૦૧

શૈક્ષણિક લાયકાત :  

૧. ધો-૧૨ પાસ અથવા સમકક્ષની માર્કશીટ.

૨. ઇન્ડીયન નર્સિગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી FHW/ANM નો કોર્ષ કરેલ

ની માર્કશીટ.

૩. ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ.

૪. બેઝીક કોમ્યુટર કોર્ષ સર્ટીફિકેટ

૫. વય મર્યાદા :- વધુમાં વધુ ૪૫ વર્ષ


શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૪-૧૦-૨૦૨૪ થી તા.૩૦-૧૦-૨૦૧૪ સુધીમાં આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલ લીંક https://arogysathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


નોંધ : નિમણૂંક બાબત અંગેની સંપૂર્ણ સત્તા એક્ઝિક્યુટીવ કમિટિ,ડી.એચ.એસ. તાપીની રહેશે.


ભરતી અંગેની શરતો અને નિયમો :

(૧) આ જગ્યાઓ ફક્ત ૧૧ માસનાં કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો પર્ફોમન્સના આધારે

કરાર રીન્યુ થશે.કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિ,

(૨) ગુજરાત NHM કોન્ટ્રાકચુઅલ કર્મચારીઓને લાગુ પડતી શરતો અને બોલીઓ.

(૩) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogysathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.રૂબરૂ,પોસ્ટ કે કુરીયર દ્વારા કોઈપણ ફીઝીકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.

(૪) આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલમાં સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.

(૫) રસ ધરાવતા ઉમેદવારોએ તા.૧૪-૧૦-૨૦૨૪ થી તા.૩૦-૧૦-૨૦૨૪ સુધીમાં ઉપરોકત વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.

(૬) મેરિટ આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.


Official Notification https://allhitdeals-net.blogspot.com/2024/10/national-health-mission-nhm-bharti.html


Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :