Bhavnagar Municipal Corporation (BMC) Recruitment / Bharti 2024 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત | OJAS

Bhavnagar Municipal Corporation (BMC) Recruitment / Bharti 2024 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત | OJAS


ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર

ભરતી અંગેની જાહેરાત

ભાવનગર મહાનગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં જુદા જુદા સંવર્ગોની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરતી કરવા માટે નિયત નમુનામા OJAS વેબ સાઈટ ધ્વારા માત્ર ઓન લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 


જગ્યાનું નામ અને કુલ જગ્યા :

  1. ગાયનેકોલોજીસ્ટ - ૧ જગ્યા
  2. પીડીયાટ્રીશ્યન - ૩ જગ્યા
  3. ઈન્સ્પેકટર / હેડ કલાર્ક / કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર - ૧ જગ્યા
  4. જુનીયર કલાર્ક - ૧૧ જગ્યા
  5. આસી.એકાઉન્ટન્ટ - ૧ જગ્યા
  6. ફાયરમેન - ૪૫ જગ્યા
  7. લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર - ૩ જગ્યા
  8. ફુડ સેફટી ઓફીસર - ૨ જગ્યા


કુલ જગ્યા : ૬૭ જગ્યા


આ માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૨૫-૧૦–૨૦૨૪ ના ૧૪-૦૦ કલાક થી તા.૧૫-૧૧–૨૦૨૪ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.


(૧) કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકરવામાં આવશે નહી, ફકત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.

(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ OJAS વેબ સાઈટ http://ojas.gujarat.gov.in પરથી મેળવવાની રહેશે. 

(૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા. ૧૮–૧૧–૨૦૨૪ ના ૧૫-૦૦ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશ. ફી વગરની અરજીઓ આપોઆપ રદ થયેલી ગણવામાં આવશે.

(૪) આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ ધ્વારા મેરીટ આધારીત શોર્ટ લીસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખીત પરીક્ષામાં બોલાવવામાં આવશે. 

(૫) સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર, વિગેરેમાં છુટછાટ આપવામાં આવશે. 

(૬) સરકારશ્રીના નિતિ નિયમોનુસાર SC, ST, SEBC અને EWS મહિલા, વિકલાંગ, માજી સૈનિક, વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તથા માજી સૈનિક તથા વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે. 

(૭) વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.bmcgujarat.com પરથી જાણકારી મેળવી લેવી.

(૮) ઉપરોકત સંવર્ગની જગ્યાઓમાં વધ ઘટ કરવાની સત્તા કમિશનરશ્રીને રહેશે. (૯) આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા – ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.


Official Notification : https://allhitdeals-net.blogspot.com/2024/10/bhavnagar-municipal-corporation-bmc.html


Apply Online https://ojas.gujarat.gov.in/


More Information :