શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા દાહોદ ખાતે માધ્યમિક વિભાગ શિક્ષણ સહાયક ભરતી જાહેરાત | Ashram Shala Dahod District Shikshan Sahayak Bharti 2024

શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા દાહોદ ખાતે માધ્યમિક વિભાગ શિક્ષણ સહાયક ભરતી જાહેરાત | Ashram Shala Dahod District Shikshan Sahayak Bharti 2024


શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા દાહોદ ખાતે માધ્યમિક વિભાગ શિક્ષણ સહાયક ભરતી જાહેરાત

શ્રી સરસ્વતી કેળવણી મંડળ મોટી બાંડીબાર સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા મોટીબાંડીબાર તા.લીમખેડા જિ.દાહોદ ખાતે માધ્યમિક વિભાગ માટે નીચે જણાવ્યા મુજબની ભરતી કરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદ ના પત્ર (૧) જા. નં. આવિત્મક આ.શા એન.ઓ.સી./૨૦૨૪-૨૫/૪૯૬૭ થી ૪૯૬૯ તારીખ ૦૪/૧૦/૨૦૨૪થી વાંધા પ્રમાણપત્ર મળેલ છે, જે અન્વયે નીચે મુજબની ભરતી કરવાની થાય છે


જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : અંગ્રેજી

લાયકાત : બી. એ.બી.એડ TAT -1 


જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : ગણિત-વિજ્ઞાન

લાયકાત : બી.એસ.સી..બી.એડ TAT -1


જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : સામાજિક વિજ્ઞાન

લાયકાત : બી. એ.બી.એડ TAT -1 


  • ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ થી દિન- પંદર (૧૫)માં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે.
  • અધુરી વિગતો વાળી તથા સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય થશે. 
  • પગાર ધોરણ સરકારશ્રીના નીતિ નિયમો મુજબ મળવાપાત્ર રહેશે. પસંદગી પામેલ ઉમેદવારે નોકરી સ્થળે ૨૪ કલાક રજિયાત પણે હાજર રહેવાનું રહેશે.


અરજી મોકલવાનું સરનામું : 

ઉત્તર બુનિયાદી આશ્રમશાળા

મુ.પો. મોટી બાંડીબાર, તા. લીમખેડા, જિ. દાહોદ

પીન કોડ : ૩૮૯૧૪૦


Official Notificationhttps://allhitdeals-net.blogspot.com/2024/10/ashram-shala-dahod-district-shikshan.html


More Information :