BAOU B.Ed Admission 2024 | baou.edu.in | gcas.gujgov.edu.in
Dr. Babasaheb Ambedkar Open University (BAOU)
B.Ed. Admission Notification - 2024 (Admission Online)
(Gujarati Medium Two Year Distance In-Service Teachers Course)
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)
બી.એડ્. પ્રવેશ જાહેરાત - ૨૦૨૪ (પ્રવેશ ઓનલાઇન)
(ગુજરાતી માધ્યમ બે વર્ષનો દૂરવર્તી ઈન-સર્વિસ ટીચર્સ અભ્યાસક્રમ)
Course Name : B.Ed (બી.એડ્.)
- NCTE દ્વારા માન્ય બેઠકો 500+50 (EWS)
- અભ્યાસક્રમની કુલ ફી : 20,000/- ૭
- માધ્યમ : ગુજરાતી
- આ અભ્યાસક્રમનો લઘુત્તમ સમયગાળો : બે વર્ષ
બી.એડ્. પ્રવેશ માટે યોગ્યતા :
NCTE દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી Face to Face Mode થી PTC, D.Ed., D.El.Ed., C.P.Ed.. B.P.El. (સંસ્થાના NCTE કોડ નંબર સાથેનું પ્રમાણપત્ર પ્રવેશફોર્મ સાથે જોડવું) જેવો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેવા શિક્ષક તરીકે હાલ સરકાર માન્ય પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં લઘુત્તમ બે વર્ષનો પૂર્ણ સમયની સવેતન સેવાઓ આપતા હોવા જોઈએ તેમજ UGC માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં લઘુત્તમ 50% ગુણ અને ઈજનેરી તકનિકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત અને વિજ્ઞાન વિષયમાં 35% ગુણ સાથે સ્નાતક અનુસ્નાતક થયેલ હોય તેવા નોકરીમાં કાર્યરત (In-Service Teachers) શિક્ષકો જ આ અભ્યાસક્રમમાં અરજી ક્રીશકશે. (SC/ST અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા 5% ગુણની છૂટછાટ) તેમજ પ્રવેશ પરીક્ષામાં ઓછામાં ઓછા 40% (150માંથી 60) ગુણ મેળવનાર ઉમેદવાર મેરીટ ક્રમ મુજબ પ્રવેશપાત્રબનશે.
આવેદનપત્ર માટેની સામાન્ય વિગતો :
પ્રવેશ માટેના આપેલ લાયકાત ધોરણો પૂર્ણ થાય તો જ,ગુજરાત સરકારના કોમન એડમિશન સર્વિસના (GAS) પોર્ટલ https://gcusstudent.gujgov.edu.in/ પર તા.૧૬/૧૧/૨૦૨૪ થી તા. ૧૮/૧૨/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
GAS પોર્ટલ પર સંપૂર્ણ રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યાના બે કલાક બાદ BAOU પોર્ટલ પર લોગ ઈન કરીને ફોર્મ ભરવાંની આગળની પ્રક્રિયા કરવાની રહેશે.
સંપૂર્ણ વિગતો તા.૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં ઓનલાઇન ભરી જૂરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ, અથવા રજી.એ.ડી.થી તા.૨૬/૧૨/૨૦૨૪ સુધીમાં હાર્ડકોપી યુનિવર્સિટીના કાર્યાલય સમયમાં સ્વીકારવામાં આવશે.
ઈ-માહિતી-માર્ગદર્શન પુસ્તિકા, અભ્યાસકેન્દ્રો વિષયક માહિતી, પ્રવેશ પધ્ધતિ, પ્રવેશ યોગ્યતા અને અન્ય વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ www.baou.edu.in પર જોવા મળશે.
Official Website : https://baou.edu.in/admission-student
Online Registration : https://gcas.gujgov.edu.in/index.aspx
More Information :