Agriculture, Farmers Welfare and Co-operation Department Recruitment / Vacancy 2024 For Legal Advisor | agri.gujarat.gov.in
Gujarat Govt
Department of Agriculture, Farmers Welfare and Cooperation
Block No.5/1st Floor, Secretariat, Gandhinagar.
Advertisement No. :- 01/2024-25
Recruitment of Contractual post of Law Officer
ગુજરાત સરકાર
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
બ્લોક નં.૫/૧લો માળ, સચિવાલય, ગાંધીનગર.
જાહેરાત ક્રમાંક :- ૦૧/૨૦૨૪-૨૫
કાયદા અધિકારીની કરાર આધારિત જગ્યા ભરતી
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, (ખુદ) ની કાયદા સલાહકારની ૦૧ (એક) જગ્યા પર ૧૧ માસ માટે કરાર આધારિત ધો૨ણે નિમણૂંક માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ : કાયદા સલાહકાર
- કુલ જગ્યા : ૦૧ (એક)
- વય મર્યાદા : મહત્તમ ૫૦ વર્ષ
- પગાર અને ભથ્થા : ૬૦,૦૦૦/- માસીક ફીકસ એકત્રિત રકમ
લાયકાત અને અનુભવ :
(૧) ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદના સ્નાતકની પદવી (L.L.B.)
(૨) કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
(૩) CCC+ level નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
(૪) ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધણી ધરાવતા હોવા જોઈએ.
(૫) ઓછામાં ઓછો પાંચ વર્ષનો પ્રેકટીસીગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
(૬) તે પૈકી નામ હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૦૩ વર્ષનો વકીલાતનો અનુભવ અથવા
(૭) સરકરી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રિમ કોર્ટ / હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીમાં ૦૩ વર્ષનો અનુભવ.
અન્ય વિગતો :-
(૧) ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાની જાણકારી હોવી જોઈએ.
(૨) અરજીપત્રક સાથે ‘‘ઉપસચિવ’’ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકારના નામનો રૂ.૧૦૦/- નોન રીફંડેબલ Demand Draft મોકલવાનો રહેશે
૩) સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ નિયત નમુનાનું અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાøિત નકલ સાથે જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં મળે તે રીતે નાયબ સચિવશ્રી (મહેકમ), કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, બ્લોક નં.૫/૧લો માળ, સચિવાલય, ગાંધીનગર-૩૮૨૦૧૦ ના નામે મોકલી આપવાની રહેશે.
(૪) અરજીપત્રકનો નમૂનો, જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા કાયદા અધિકારીની જગ્યાની બોલીઓ/શરતો અને ફ૨જો કામગીરીની વિગતો વિભાગની વેબ સાઈટ https://agri.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે.
કાયદા અધિકારીની જગ્યા માટેની જાહેરાત : https://agri.gujarat.gov.in/ViewFile?fileName=geWHASH_HASH70RrXBh98JEqccYM96EgHASH_HASHAkATBeUOLsA23afTpEg3WhKj6u7YVLrVONibQTPGseCmnYjkxRkUV2djurIm0EmD7hFtFczwHASH_HASHKQRqa66tjqfmSA1FwXFGrQAUGteAEft9D4zZ8T2NzwrteIKAFH7A==
Official Website : https://agri.gujarat.gov.in/Index
More Information :