Jamnagar Municipal Corporation Recruitment / Bharti 2024 | જામનગર મહાનગરપાલિકા ભરતી જાહેરાત | NHM Bharti 2024

Jamnagar Municipal Corporation Recruitment / Bharti 2024 | જામનગર મહાનગરપાલિકા ભરતી જાહેરાત | NHM Bharti 2024



જામનગર મહાનગરપાલિકા 

NHM અંતગર્ત આરોગ્ય શાખા  

તદન હંગામી ધોરણે કરાર આધીન જગ્યાઓ ભરવા અંગે


જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ : 

1. ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ - ૪ જગ્યા

2. આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) - ૨ જગ્યા

3. આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) - ૩ જગ્યા



1. ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ - ૪ જગ્યા

લાયકાત : ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્માસીસ્ટ / ડીપ્લોમા ફાર્માસીસ્ટ કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની ફાર્માસીસ્ટ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ.

મહેનતાણું : Rs.16,000/- Per Month


2. આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) - ૨ જગ્યા

લાયકાત : ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સિટીમાંથી BAMS / BSAM / BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદીક/હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. 

મહેનતાણું : Rs.31,000/- Per Month


3. આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) - ૩ જગ્યા

લાયકાત : ઉમેદવારે માન્ય કોલેજ યુનિવર્સિટીમાંથી BAMS / BSAM / BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદીક/હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ.

મહેનતાણું : Rs.31,000/- Per Month



મેરીટ યાદી તૈયાર કરવાની પધ્ધતિ :--

આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર તથા આર.બી.એસ.કે. ફાર્માસીસ્ટ કમ ડેટા આસી. માટે નીચે મુજબ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

  • ઉચ્ચતર માધ્યમિક બોર્ડ(વિજ્ઞાન વિષયો)માં મેળવેલા ટકાવારીના ૪૦%
  • સ્નાતકમાં મેળવેલ ટકાવારીના ૪૦%
  • ગુજરાતમાંથી ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં પાસ થયેલા ઉમેદવારોને ૧૦%
  • ગુજરાતમાંથી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોને ૧૦%
  • એચ.એસ.સી.માં એક થી વધુ દરેક પ્રયત્ન દીઠ ૩% કપાત.
  • સ્નાતકમાં એક થી વધુ દરેક પ્રયત્નદીઠ ૩% કપાત.
  • સરખા મેરીટના કિસ્સામાં વહેલી જન્મ તારીખ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ફાર્માસીસ્ટ કમ ડેટા આસી.ની પોસ્ટ માટે સરખા મેરીટના કિસ્સામાં મેનેજમેન્ટ / કોમ્પ્યુટરમાં અતિરિકત સર્ટીફીકેટ / કવોલીફીકેશન ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.


અન્ય વિગતો :–

૧) આરોગ્ય સાથી પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in પર જઈ ઉપરોકત જગ્યાઓ માટે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. અન્ય રીતે આવેલ અરજીઓ માન્ય રહેશે નહી.

૨) તમામ જગ્યાઓ તદન હંગામી ધોરણે કરાર આધારીત છે. જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઉપલબ્ધ ફંડને આધારીત રહેશે.

૩) દર્શાવેલ તમામ ડોકયુમેન્ટસ ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જરૂરી ડોકયુમેન્ટસ અપલોડ નહી કરેલ હોય તો અરજી રદ થવા પાત્ર રહેશે.


ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૯/૦૯/૨૦૨૪


ખાસ નોંધ :– ઉપરોકત જગ્યાઓ પૈકી આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર(મેલ)ર, આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર(ફીમેલ)૨ તથા આર.બી.એસ.કે.ફાર્માસીસ્ટ–૨ ની જગ્યાઓ ચાલુ નાણાકિય વર્ષ (૨૦૨૪–૨૫) માં મંજુર થયેલ હોઈ રાજય કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ મેરીટ યાદીમાંથી ભરવામાં આવશે.


Official Notification https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEig0TL48oGmp4PLPi9i7Z6CbqDJWiaz00fuiCFuoykNkyj7ewbs5aVoa0Zf8IkjHnP8LKFwzzFoPQVM7_Q7a7yDmpKMmfHS9wc5bvQGR4CfOeF2x5MLHhzmG3dkUZ6iLW0bstI-z6SOHu21nIWHdJbesY8aaCnrVh_tWavemTuaXbSFi2vISqEPYXwjR0c/s2064/jamnagar-page-001.jpg


Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :