Gujarat State Police Welfare Hospital Bharti 2024 | ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ અમદાવાદ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત

Gujarat State Police Welfare Hospital Bharti 2024 | ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ અમદાવાદ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત


ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ, 

શાહીબાગ, અમદાવાદ શહેર

પોલીસ મુખ્ય મથકની સામે, સ્પેક્ટ્રમ ટાવરની બાજુમાં, શાહીબાગ, અમદાવાદ- ૩૮૦૦૦૪

વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર હસ્તક આવેલ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત ચાલતી ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ખાતે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ માટે બાયોડેટા મોકલી આપવા જણાવવામાં આવે છે. ઉમેદવારોએ સ્વખર્ચે પોતાના બાયોડેટા તા. ૧૧/૧૦/૨૦૨૪ સુધી શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો સાથે મોકલી આપવાના રહેશે.


1. જગ્યાનું નામ : ફિઝીયોથેરાપીસ્ટ

ભરવા પાત્ર જગ્યા : ૦૧ જગ્યા 

શૈક્ષણિક લાયકાત : Beachelor of Physiotherapy (B.PT)

માસિક ફિક્સ વેતન : ૨૦,૦૦૦/-

મહિલા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે

અનુભવ : અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે


2. જગ્યાનું નામ : ડેન્ટલ સર્જન

ભરવા પાત્ર જગ્યા : ૦૧ જગ્યા 

શૈક્ષણિક લાયકાત : Beachelor of Dental surgery (B.D.S.)

માસિક ફિક્સ વેતન : ૨૦,૦૦૦/-

અનુભવ : અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે


ઉમેદવારોએ સ્વખર્ચે પોતાના બાયોડેટા તા. ૧૧/૧૦/૨૦૨૪ સુધી શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો સાથે મોકલી આપવાના રહેશે.

ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ખાતે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત રહેશે


અરજી મોકલવાનું સ્થળ : 

ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ, પોલીસ મુખ્ય મથકની સામે, સ્પેક્ટ્રમ ટાવરની બાજુમાં, શાહીબાગ, અમદાવાદ શહે૨- ૩૮૦૦૦૪ 


નોંધ : નિમણૂંક બાબતનો આખરી નિર્ણય પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ નો રહેશે.


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgmntttqc6b4KNokqL0ugyTc8La197ITDUcM5KKh9Vf90nF1mtush73xtgfuFndWqs3gxajHEAiwCbftA-5pLFpTzRQ0LtyEXUU26QzBX2nL_lW5K6iSrSQHkpQewnqHPYTmmd7c9fF2_pjLrvl0xq3Lr0sN4Noo7R75MXtDzaAelTUGdfTYNTOyC5utd0/s737/gspwh.jpg


More Information :