Vibhagiy Vishleshan Samiti Vadodara Recruitment / Bharti 2024 | વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા ભરતી ૨૦૨૪

Vibhagiy Vishleshan Samiti Vadodara Recruitment / Bharti 2024 | વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા ભરતી ૨૦૨૪


વિભાગીય વિશ્લેષણ સમિતિ, વડોદરા

રૂમ નં : ૭૨૮, ૭ મો માળ, કુબેર ભવન, કોઠી કેમ્પસ, વડોદરા

અત્રેની કચેરી ખાતે આઉટસોર્સિંગથી ત્રણ(૩) કલાર્ક કમ ડેટા ઓપરેટરની જગ્યા ભરવાની થાય છે. જે માટે અરજી મંગાવવામાં આવે છે. અરજીમાં શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ તે સંબંધિત જરૂરી આધાર-પુરાવા રજુ કરવાના રહેશે. અરજી જાહેરાત પ્રકાશિત થયાના ૭ દિવસમાં અત્રેની કચેરીએ મળવી જોઇએ.


જગ્યાનું નામ & કુલ જગ્યાઓ : 

૧. ડેટા એન્ટ્રી રી ઓપરેટર કમ જુનિયર કલાર્ક (આઉટ સોર્સ) - 01 જગ્યા

૨. ડેટા એન્ટ્રી ઓપરેટર (આઉટ સોર્સ) - 02 જગ્યા


શૈક્ષણિક લાયકાત

૧) શૈક્ષણીક લાયકાત અને અનુભવ - 

  • એચ.એસ.સી પાસ / ડિપ્લોમા (કોમ્પ્યુટર) (ઓછામાં ઓછી લાયકાત)
  • ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાની ટાઇપિંગના જાણકાર
  • ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ 

૨) ઉંમર : ૨૧ વર્ષથી વધુ

૩) ફિક્સ પગાર (રૂા.૧૫૦૦૦/- માસ) આઉટસોર્સિંગ એજન્સી મારફતે


નોંધ :-

(૧) અત્રેની કચેરી દ્વારા જરૂરી ટાઇપિંગ ટેસ્ટ માટે શોર્ટલિસ્ટ કરેલ ઉમેદવારોને જાણ કરવામાં આવશે. જેથી ઉમેદવારોએ પોતાનું ઇમેલ અને મોબાઇલ નંબર અચુક અરજીમાં દર્શાવવું જેની સર્વેને વિશેષ નોંધ લેવી.

(૨) ૭ દિવસ પછી અરજી મળ્યેથી ધ્યાને લેવામાં આવશે નહીં. 


Official Notification :


More Information :