GSSSB Recruitment / Bharti 2024 | Advt. No. 237/202425 to Advt. No. 252/202425 | Gaun Seva Pasandgi Mandal Vacancy 2024

GSSSB Recruitment / Bharti 2024 | Advt. No. 237/202425 to Advt. No. 252/202425 | Gaun Seva Pasandgi Mandal Vacancy 2024



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : ૨૩૭/૨૦૨૪૨૫ થી ૨૫૨/૨૦૨૪૨૫ અંગેની વિગતવાર સુચનાઓ

(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)


બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેકટર - ૧૦, ગાંધીનગર જાહેરાત ક્રમાંક : ૨૩૭/૨૦૨૪૨૫ થી ૨૫૨/૨૦૨૪૨૫ (વેબસાઇટ એડ્રેસ : “https://ojas.gujarat.gov.in” અને https://gsssb.gujarat.gov.in) મંડળ દ્વારા ગુજરાત સરકારના ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર હસ્તકના વર્ગ- ૩ના વિવિધ ૧૬ પ્રકારના તાંત્રિક સંવર્ગોની જગાઓ માટે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી યાદી તૈયાર કરવા માટે OJAS ની વેબસાઇટ ઉપર ઓન-લાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https ://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તમામ સંવર્ગો માટે તા. ૦૧/૦૯/૨૦૨૪ બપો૨ના ૧૪- ૦૦ કલાકથી તા. ૧૫/૦૯/૨૦૨૪ ૨ાત્રીના ૨૩.૫૯ કલાક દરમ્યાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે. પરીક્ષા ફી ઓન લાઇન ભરવા માટેની છેલ્લી તા. ૧૮/૦૯|૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે. વિશેષ વિગતો વિગતો માટે મંડળની વેબસાઇટ વેબસાઇટ https://gsssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ લેવા જણાવવામાં આવે છે.


જાહેરાત ક્રમાંક,  જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ : 

Advt. No. 237/202425, લેબોરેટરી ટેક્નીશીયન (રસાયણ જૂથ), વર્ગ-૩ : 29 Posts

Advt. No. 238/202425, લેબોરેટરી ટેક્નીશીયન (ભૌતિક જૂથ), વર્ગ-૩ : 21 Posts

Advt. No. 239/202425, લેબોરેટરી ટેક્નીશીયન (બાયોલોજી જૂથ), વર્ગ-૩ : 20 Posts

Advt. No. 240/202425, લેબોરેટરી ટેક્નીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જૂથ) :  03 Posts

Advt. No. 241/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩ : 13 Posts

Advt. No. 242/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ), વર્ગ-૩ : 09 Posts

Advt. No. 243/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩ : 08 Posts

Advt. No. 244/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (ફોરેન્સીક સાયકોલોજી જૂથ), વર્ગ-૩ : 02Posts

Advt. No. 245/202425, સાયન્ટીફીક આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩ : 07 Posts

Advt. No. 246/202425, સાયન્ટીફીક આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ), વર્ગ-૩ : 36 Posts

Advt. No. 247/202425, સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩ : 11 Posts

Advt. No. 248/202425, આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ, વર્ગ-૩ : 16 Posts

Advt. No. 249/202425, સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ : 05 Posts

Advt. No. 250/202425, જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ : 02 Posts

Advt. No. 251/202425, સર્ચર (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ : 34 Posts

Advt. No. 252/202425, પોલીસ ફોટોગ્રાફર, વર્ગ-૩ : 05 Posts


ઉમેદવારો તા. ૦૧/૦૯/૨૦૨૪ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૧૫/૦૯/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન "https:// ojas.gujarat.gov.in" વેબસાઈટ પર ઓન-લાઈન અરજીપત્રક ભરી શકશે.

ઉમેદવાર એક કરતાં વધુ જાહેરાત ક્રમાંક માટે ઉમેદવારી નોંધાવવા માંગતો હોય તો પ્રત્યેક જાહેરાત માટે અલગ અલગ Online Application કરવાની રહેશે. 

એક જ જાહેરાત અન્વયે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે. 


Official Notification https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=2VVGYTnkSTUqr8LT7kJ0zGnndn67jaCA5uA13BTOxRx%E2%9C%A4ab7hjWHLkvMTM21BKWh%E2%9C%A4KyjJDjmofhzNcXR28OWPx%E2%9C%BFsZe5Yx%E2%9C%A4orqfcpuwnIJ3PFHTohq%E2%9C%A4gD0muRywQUKm%E2%9C%A4jrXw4MvhYhGe%E2%9C%BFuQVHcBL5fhA%E2%99%AC%E2%99%AC


Apply Online : https://ojas.gujarat.gov.in/


More Information :