General Hospital NHM Jamkhambhalia Recruitment / Bharti 2024 For Various Posts | arogyasathi.gujarat.gov.in

General Hospital NHM Jamkhambhalia Recruitment / Bharti 2024 For Various Posts | arogyasathi.gujarat.gov.in


જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયા ભરતી જાહેરાત

ડીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેશન સેન્ટર (DEIC) અંતર્ગત, જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયા ખાતે નીચેની વિગતો જણાવેલ સ્ટાફની જગ્યાઓ પર એન.એચ.એમ. અંતર્ગત કરાર આધારિત માસિક ફીકસ વેતનથી ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. 


પોસ્ટ નું નામ : મેડીકલ ઓફિસર 

પ્રોગ્રામ : NHM

લાયકાત / અનુભવ : એમ.બી.બી.એસ સાથે અને એમ.સી.આઇ મા માન્યતા પ્રાપ્ત (અનુભવ ધ્યાનમાં 

વેતન : Rs. 75,000/- Per Month


પોસ્ટ નું નામ : ઓડિયોલોજીસ્ટ સ્પીચ થેરાપીસ્ટ 

પ્રોગ્રામ : NHM

લાયકાત / અનુભવ : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં થી બેચલર ડીગ્રી સ્પીચ અને લેંગવેજ પેથોલોજી, આ ઉપલબ્ધતા ના હોય તો ડીપ્લોમાં એ.એસ.એલ.પી આ માટે અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.

વેતન : Rs. ૧૯,૦૦૦/- Per Month


પોસ્ટ નું નામ : ઓપ્ટોમેટ્રીશ

પ્રોગ્રામ : NHM

લાયકાત / અનુભવ : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં થી બેચલર ઇન ઓપ્ટોમેટ્રીશ

વેતન : Rs.૧૬,૦૦૦/- Per Month 


પોસ્ટ નું નામ : અર્લી ઇન્ટરવેશન કમ સ્પેશિયલ એજ્યુકેટર

પ્રોગ્રામ : NHM

લાયકાત / અનુભવ : એમ એસ.સી ઇન ડીસેબીલીટી સ્ટડી (અર્લી ઇન્ટરવેશન) વીથ બેઝીક ફિઝીયોથેરાપી

વેતન : Rs. ૨૧,૦૦૦/- Per Month


પોસ્ટ નું નામ : સ્ટાફ નર્સ 

પ્રોગ્રામ : NHM

લાયકાત / અનુભવ : બી.એસસી. અથવા જી.એન.એમ કોર્ષ કરેલ તથા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માં રજિસ્ટર્ડ થયેલ હોવું જોઇએ.

વેતન : Rs. ૨૦,૦૦૦/- Per Month


પોસ્ટ નું નામ : ડેન્ટલ ટેકનીશીયન.

પ્રોગ્રામ : NHM

લાયકાત / અનુભવ : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ૧ - ૨ વર્ષ નો ડેન્ટલ ટેકનીશીયન કોર્ષ

વેતન :  Rs, ૨૦,૦૦૦/-  Per Month


લાયકાત ધરવતા ઉમેદવારોએ તા. ૦૮/૦૭/૨૦૨૪ થી ૧૬/૦૭/૨૦૨૪ રાત્રે ૧૧ :૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે.

ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂર લાયકાત, ઉમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગત નીચે મુજબ છે. 


ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ : 

૧. ઉમેદવારે ફક્ત https://arogyasathi.gujarat.gov.in. પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવેશે. રજી.એ.ડી. / કુરીયર / સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહિં. તેમજ માન્ય ગણવામાં આવશે. નહિં.

૨. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જો સ્પષ્ટ ના દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.

૩. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.

૪. ક્રમ (૧) થી (૬) મુજબની તમામ જગ્યાઓ માટે વય મર્યાદા ૪૦ વર્ષ સુધીની રહશે.


Official Notification :


Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :