Civil Hospital Nadiad Recruitment / Bharti 2024 | સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી ૨૦૨૪ | arogyasathi.gujarat.gov.in

Civil Hospital Nadiad Recruitment / Bharti 2024 | સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી ૨૦૨૪ | arogyasathi.gujarat.gov.in


સિવિલ હોસ્પિટલ નડિયાદ જિ. ખેડા 

બીહાઇન્ડ કિડની હોસ્પિટલ, નડીયાદ પીન કોડ ન :૩૮૦૦૦૧ 

Email :civils-khe@gujarat.gov.in , ph: (0268)2521386 

વોક ઇન ઇન્ટરવ્યુ

સિવીલ હોસ્પિટલ નડીયાદ ખાતે ડી.ઇ.આઇ.સી વિભાગમાટે નીચે મુજબની ખાલી જગ્યા પર NHM અંતગર્ત તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરારથી ભરવા તથા તેની પ્રતીક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયાકાત ધરાવતા ઉમેદવારોએ તા ૧૪/૦૮/૨૦૨૪ થી તા:૨૦/૦૮/૨૦૨૪ (દીન -૭ ) સુધીમા આરોગ્ય સાથી પોર્ટલ ની આપેલ લિંક http://arogyasathl.gujarat.gov.ın પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉમર અંગેની સાષ્ટા ઉચ્ચક માસીક દ્વૈતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.


NHM અંતર્ગત DEIC ની ભરતીની જગ્યા


જગ્યાનું નામ : ઓપ્ટોમેટ્રીસ્ટ

જગ્યાની સંખ્યા : 01 જગ્યા

માસીક ફીક્સ પગાર : Rs. 16,000/- Per Month

વય મર્યાદા : ૪૦ વર્ષ

શૈક્ષણિક લાયકાત : ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી માથી સ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટની ડીગ્રી


જગ્યાનું નામ : OT Technician

જગ્યાની સંખ્યા : 04 જગ્યા

માસીક ફીક્સ પગાર : Rs. 12,000/- Per Month

વય મર્યાદા : ૪૦ વર્ષ

શૈક્ષણિક લાયકાત : 12TH Science / Diploma in Operation Theator (2 year experience)


ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ :-

(૧).ઉમેદવારની ફકત ઓનલાઇન https://arogyasathi,gujarat, gov.Inપર મળેલ અરજીજ સ્વીકારવામા આવશે.આર.પી.એ. ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ પોસ્ટ દ્વારા મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહી 

(૨). આરોગ્ય સાથી ઓન લાઇન પોર્ટલ મા PRAVESH- CANDIDATE RAGISTATION મા સૌપ્રથમ રજીસ્ટેશન PRAVESH-CURRENT OPANING મા જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે. 

(૩), સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.

(૪), અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે, (૫.) ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકાશે નહી(૬) ઉમેદવારની ઉમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.


માન્ય લાયાકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૪/૦૮/૨૦૨૪ થી તા. ૨૦/૦૮/૨૦૨૪ (દીન -૭ ) સુધીમા આરોગ્ય સાથી પોર્ટલ ની આપેલ લિંક http://arogyasathl.gujarat.gov.ın પર ઓનલાઇન અરજી કરવાની રહેશે


Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


Official Notification : 



More Information :