Urban Health Society Ahmedabad (AMC) Recruitment / Bharti 2024 | NTEP Sub Committee | www.ahmedabadcity.gov.in | Amdavad Municipal Corporation (AMC)
NTEP SUB COMMITTEE
THE URBAN HEALTH SOCIETY AHMEDABAD
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ
૧ લો માળ, ગીતા મંદિર રોડ, ડેપો સામે.ટી.એસ, આરોગ્ય ભવન,
આસ્ટોડિયા, ૩૮૦૦૨૨-અમદાવાદ.
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર (STS), સીનીયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર (STLS), ટીબી હેલ્થ વિઝિટર (TBHV), લેબોરેટરી ટેકનીશ્યન (LT) પસંદગી અને પ્રતીક્ષા યાદી ની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની કરારના ધોરણે માસિક રેમ્યુનરેશનથી અને બિનસરકારી કરાર પધ્ધતિથી જરૂરીયાત હોય તારીખ-૧૩/૦૯/૨૦૨૪ સુધીમાં લાયકાત, ટ્રાયલ સર્ટી, અનુભવ, રહેણાકનાં પુરાવા તથા અન્ય જરૂરી તમામ પ્રમાણિત પ્રમાણ પત્રો અને તાજેતરના પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે પસંદગી/પ્રતિક્ષાયાદી બનાવવા અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટે જરૂરી લાયકાત તથા પગારના ધોરણની માહિતી તથા અરજી ફોર્મ કોર્પોરેશનની વેબ સાઈટ www.ahmedabadcity.gov.in પર થી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ સ્વચ્છ અક્ષરે ભરી તમામ ઓરીજનલ અને પ્રમાણિત કરેલ પ્રમાણપત્રો સાથે અરજીઓ રૂબરૂમાં સીટી ટીબી ઓફિસર ઓફીસ, પ્રથમ માળે, આરોગ્ય ભવન, જુની ટીબી હોસ્પિટલ કેમ્પસ, એસ.ટી. ડેપોની સામે, આસ્ટોડિયા, અમદાવાદના સરનામે રવિવાર અને જાહેર રજા સિવાય ૧૨.૦૦ થી ૫.૦૦ કલાક દરમ્યાન મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ : Senior Treatment Supervisor (S.T.S)
કુલ જગ્યા : 01 જગ્યા
માસિક પગાર : Rs. 25,000/- Per Month
લાયકાત :
1. Bachelor's Degree OR (2) Recognized Sanitary inspector's course
2. Certificate course in computer operation (minimum 2 month)
3. Permanent two wheeler driving license & should be able to drive two wheeler.
Preferential :-
1. Tuberculosis health visitor's recognized course Govt. recognized degree / diploma in social work or Medical social work.
2. Successful completion of basic training course (Govt. recognized) for Multi-purpose health workers
જગ્યાનું નામ : Senior Tuberculosis Laboratory Supervisor (S.T.L.S.)
કુલ જગ્યા : 01 જગ્યા
માસિક પગાર : Rs. 25,000/- Per Month
લાયકાત :
1. Graduate or Diploma in Medical Laboratory technology or equivalent from a govt. recognized institution
2. Permanent two wheeler driving license & should be able to drive two wheeler.
3. Certificate course in computer operation (minimum 2 month)
Preferential-
Minimum One year of experience in NTEP
જગ્યાનું નામ : Laboratory Technician / Sputum Microscopist
કુલ જગ્યા : 05 જગ્યા
માસિક પગાર : Rs. 20,000/- Per Month
લાયકાત :
Intermediate (10+2) and Diploma or Certified course in Medical Laboratory Technology or equivalent.
Preferential-
1. One year experience in NTEP or Sputum smears microscopy.
2. Candidatetes with Higher qualification (for example Graduates) shall be preferred
જગ્યાનું નામ : TB Health visitor
કુલ જગ્યા : 02 જગ્યા
માસિક પગાર : Rs. 15,000/- Per Month
લાયકાત :
(1) Graduate in Science or
(2) Intermediate (10+2) in science and experience of working as MPW/LHV/ANM/ Health worker/ certificate or higher course in health Education / Counseling. Or
(3) Tuberculosis health visitors recognized course
(4) Certificate course in computer operations (minimum two months)
Preferential- Training course for MPW or recognized Sanitary Inspectors course
લાયકાત ધરાવતા ઉમેદવારોની કરારના ધોરણે માસિક રેમ્યુનરેશનથી અને બિનસરકારી કરાર પધ્ધતિથી જરૂરીયાત હોય તારીખ : ૧૩/૦૯/૨૦૨૪ સુધીમાં લાયકાત, ટ્રાયલ સર્ટી, અનુભવ, રહેણાકનાં પુરાવા તથા અન્ય જરૂરી તમામ પ્રમાણિત પ્રમાણ પત્રો અને તાજેતરના પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે પસંદગી / પ્રતિક્ષાયાદી બનાવવા અરજીઓ મંગાવવામાં આવે છે.
આ જગ્યાઓ માટે જરૂરી લાયકાત તથા પગારના ધોરણની માહિતી તથા અરજી ફોર્મ કોર્પોરેશનની વેબ સાઈટ www.ahmedabadcity.gov.in પર થી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ સ્વચ્છ અક્ષરે ભરી તમામ ઓરીજનલ અને પ્રમાણિત કરેલ પ્રમાણપત્રો સાથે અરજીઓ રૂબરૂમાં સીટી ટીબી ઓફિસર ઓફીસ, પ્રથમ માળે, આરોગ્ય ભવન, જુની ટીબી હોસ્પિટલ કેમ્પસ, એસ.ટી. ડેપોની સામે, આસ્ટોડિયા, અમદાવાદના સરનામે રવિવાર અને જાહેર રજા સિવાય ૧૨.૦૦ થી ૫.૦૦ કલાક દરમ્યાન મંગાવવામાં આવે છે.
- અમદાવાદના લોકલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- સમય મર્યાદામાં તથા લાયકાત ન ધરાવનાર અને અધુરી વિગત વાળા ઉમેદવાર / અરજીઓ ગેરલાયક ગણવામાં આવશે.
- ઉમેદવારોએ અરજી આપવા માટે સ્વખર્ચે સ્થળ પર હાજર રહેવાનું રહેશે.
- કોઈ પણ ટ્રાયલ સર્ટીફીકેટ અને ડીગ્રી સર્ટિફિકેટ વગર અરજી સ્વીકારવામાં આવશે નહી.
- કોઈ પણ જાતની ટપાલ દ્વારા આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
અરજી મોકલવાનું સરનામું :- સીટી ટીબી ઓફિસર ઓફિસ,બીજામાળે,આરોગ્ય ભવન,જુની ટીબી હોસ્પિટલ કેમ્પસ, એસ.ટી ડેપોની સામે, આસ્ટોડિયા,અમદાવાદ.
Official Notification : https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/ViewFile.aspx?FILE_EXTENSION=.pdf&TRN_ID=//192.168.2.110/HRMSDOCS/REC_ADVERT/ADVERTISEMENT/20240829/1000243.pdf&action=download
Application Form Download : https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/ViewFile.aspx?FILE_EXTENSION=.pdf&TRN_ID=//192.168.2.110/HRMSDOCS/REC_ADVERT/FORM/20240829/1000243.pdf&action=download
More Information :