Amdavad Municipal Corporation (AMC) Recruitment 2024 For Fire Department | www.ahmedabadcity.gov.in

Amdavad Municipal Corporation (AMC) Recruitment 2024 For Assistant Station Officer  / Sub Officer / Assistant Fireman | www.ahmedabadcity.gov.in


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સદન

જાહેરખબર ક્રમાંક : ૪ થી ૬/૨૦૨૪-૨૫

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ફાયર એન્ડ ઈમરજન્સી ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા. ૨૩/૦૭/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વિગતવાર માહિતી અ.મ્યુ.કો.ની વેબસાઈટ www.ahmedabadcity.gov.in ની recruitment link પરથી મેળવવાની રહેશે.


જગ્યાનું નામ & જગ્યાની સંખ્યા :

  1. સહાયક સ્ટેશન ઓફિસર : 03 Posts
  2. સહાયક સબ ઓફિસર : 10 Posts
  3. સહાયક ફાયરમેન (ફક્ત પુરુષ ઉમેદવાર માટે) : 102 Posts


Online Application Starting Date : 07/08/2024
Last Date For Online Application : 23/07/2024


Apply Online : https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1


Official Notification : 



Ahmedabad Municipal Corporation

Advertisement No: 4 to 6/2024-25

Ahmedabad Municipal Corporation invites applications from qualified candidates to fill up the following vacancies for Fire and Emergency Accounts dt. Only online applications are invited as received by 23:59 hrs on 23/07/2024. For this, the candidate has to get the detailed information from the recruitment link of AMU Co. website www.ahmedabadcity.gov.in.


Name of Seat & Number of Seat :

Assistant Station Officer : 03 Posts

Assistant Sub Officer : 10 Posts

Assistant Fireman (For Male Candidate Only) : 102 Posts



More Information :