Gujarat Anti-corruption Bureau (ACB) Recruitment 2024For Various Advisors | acb.gujarat.gov.in

Gujarat Anti-corruption Bureau (ACB) Recruitment 2024For Various Advisors | acb.gujarat.gov.in


બ્યૂરો ખાતે એડવાઈઝરોની નિમણૂકની જાહેરાત

‘પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ’ના કેસો લડવા અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે નીચે જણાવેલ વિગતે ૧૧ માસના કરારના ધોરણે કુલ-૦૭ એડવાઈઝરો જગ્યાઓ ભરવા સારૂ અરજીઓ આવકાર્ય છે.


Post Name & Vacancies : 

  1. કાયદા સલાહકાર (અમદાવાદ એકમ-૧, સુરત એકમ-૧, બોર્ડર એકમ-ભૂજ-૧) - 03 Posts
  2. ફાયનાન્સ ટેક્ષેશન એડવાઈઝર (બ્યૂરો વડી કચેરી, અમદાવાદ) - 01 Posts
  3. ફોરેન્સીક એડવાઈઝર (બ્યૂરો વડી કચેરી, અમદાવાદ) - 01 Posts 
  4. ટેકનીકલ એડવાઈઝર (બ્યૂરો વડી કચેરી, અમદાવાદ) - 01 Posts
  5. રેવન્યુ એડવાઈઝર (બ્યૂરો વડી કચેરી, અમદાવાદ) - 01 Posts


નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંગલા.નં. ૧૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ને તા.૧૨/૦૭/૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદ્દતની તારીખ વિત્યે આવેલ અરજીઓ ‘‘રદ’’ થવા પાત્ર રહેશે.


આ બાબતે વધુ માહિતી www.acb.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. 


સંપર્ક : ટેલીફોન નંબર ૦૭૯-૨૨૮૬ ૯૨૨૮, ૨૮૮૬ ૦૩૪૩, ૨૨૮૬ ૦૩૪૧

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજય, અમદાવાદ


Official Website : https://acb.gujarat.gov.in/acb/default.aspx


Application Form :-

કાયદા સલાહકાર : https://acb.gujarat.gov.in/upload/Website-LA_2024.pdf

ફાયનાન્સ ટેક્ષેશન એડવાઈઝર : https://acb.gujarat.gov.in/upload/ACB_Jaherat-21062024.pdf

ફોરેન્સીક એડવાઈઝર : https://acb.gujarat.gov.in/upload/Website_Forensic_Advisor_2024.pdf

ટેકનીકલ એડવાઈઝર : https://acb.gujarat.gov.in/upload/Website_Techinical_Advisor_2024.pdf

રેવન્યુ એડવાઈઝર https://acb.gujarat.gov.in/upload/Website_Revenue_Advisor_2024.pdf


More Information :