GPSC DYSO Mains Exam Programme 2024 | gpsc.gujarat.gov.in

Gujarat Public Service Commission (GPSC) DYSO Mains Exam Programme 2024 | gpsc.gujarat.gov.in


GPSC Dy. The SO Mains exam will be held from 23 to 26 July 2024

The Gujarat Public Service Commission (GPSC) has announced the dates for the DYSO Main Exam, according to which 52 centers across the state will conduct the exam from July 23 to 26. GPSCA Deputy Section Officer Class-3 prelim exam was conducted on October 15 and the result was declared on March 18. However, after the declaration of the DYSO prelim exam results, the candidates approached the High Court regarding some issues.

Currently the matter is in the High Court but the decision has been taken by the GPSC that the recruitment process will go ahead as per the announced programme. The DYSO Mains exam will be conducted from 23rd to 26th July. 4200 candidates will appear for the total 127 posts of DYSO.


Dy. SO મેઇન્સની પરીક્ષા 23 થી 26 જુલાઈ એ લેવાશે

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) એ ડીવાયએસઓની મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરી છે, જે મુજબ 23 થી 26 જુલાઈ દરમિયાન રાજ્યભરનાં કેન્દ્રો ૫૨ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જીપીએસસીએ ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ- 3ની પ્રીલિમ પરીક્ષા 15 ઓક્ટોબરે લેવામાં આવી હતી અને પરિણામ 18 માર્ચના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. જોકે ડીવાયએસઓની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ કેટલાક પ્રશ્નો બાબતે ઉમેદવારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 

હાલમાં મામલો હાઈકોર્ટમાં છે છતાં પણ જીપીએસસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે ભરતી પ્રક્રિયા આગળ વધારાશે. ડીવાયએસઓ મેઇન્સની પરીક્ષા 23થી 26 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. ડીવાયએસઓની કુલ 127 જગ્યા માટે 4200 ઉમેદવારો પરીક્ષા આપશે.


More Information :