National Testing Agency JEE (Main) 2024 Session 2 Answer Key & Result Download | jeemain.nta.ac.in

National Testing Agency JEE (Main) 2024 Session 2 Answer Key & Result Download | jeemain.nta.ac.in 


JEE મેઈન્સ પરિણામ ૨૦૨૪ લાઈવ, જેઈઈ મેઈન સત્ર-૨ની આન્સર કી જલ્દી, 

પરિણામ ૨૫ એપ્રિલ પહેલાં jeemain.nta.ac.in પર

સંયુકત પ્રવેશ પરીક્ષા જેઈઈ મેન્સ ૨૦૨૪નું | પરિણામ જલ્દી જ જારી કરવામાં આવશે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એનટીએએ એપ્રિલમાં પ્રવેશ પરીક્ષા માટે સત્ર રનુ સફળતાપૂર્વક આયોજન કર્યું છે. સત્ર પુરૂ થવાની સાથે એનટીએ હવે જેઈઈ મેન સત્ર ૨ની આન્સરકી jeemain.nta.ac.in પર જારી કરશે. માહિતી જેઈઈ મેન્સ આન્સરકી આજે સાંજે અથવા કાલ સુધી જારી થવાની સંભાવના છે. આન્સરકી જેઈઈ મેન્સ સત્ર ૨ પ્રશ્ન પત્ર અને પ્રતિક્રિયા પુસ્તિકાઓની સાથે jeemain.nta.ac.in પર ઉપલબ્ધ થશે. સત્તાવાર રીતે જેઈઈ મેન્સ પરિણામ ૨૦૨૪-૨૫ એપ્રિલ ૨૦૨૪એ નક્કી છે. આ સત્ર માટે એનટીએ પરિણામ સાથે સાથે જેઈઈ મેન રેન્ક ૨૦૨૪ ટોપર્સની યાદી અને સાથે જ જેઈઈ એડવાન્સ ૨૦૨૪ કટઓફ પણ જારી કરશે. જેઈઈ એડવાન્સ પરીક્ષા માટે મેળવનારા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.ac.in પર અરજી કરવી પડશે. જેઈઈ મેન્સની અરજી નંબરનો ઉપયોગ જેઈઈ એડવાન્સ ૨૦૨૪ પરીક્ષાની નોંધણી માટે કરવામાં આવશે. જે વિદ્યાર્થી જેઈઈ એડવાન્સ પાસ નથી કરી શકતા તે દેશની વિવિધ એનઆઈટી, આઈઆઈએસઈઆર અને રાજય સ્તરીય એન્જિનિયરીંગ કોલેજોના એન્જિનીયરીંગ અભ્યાસક્રમે માટે અરજી કરી શકે છે. જોસા દ્વારા આયોજીત સંયુકત કાઉન્સલીંગમાં જેઈઈ એડવાન્સના પરિણામ જાહેર થયા પછી જ પ્રવેશ આપવામાં આવશે.


 JEE (Main) 2024 Session 2  Answer Key & Result Download : https://jeemain.nta.ac.in/


More Information :