ACPC Awareness Seminars for Online Admission Process of Degree Engineering, Degree/Diploma Pharmacy, Hotel & Tourism Management and Bachelor of Architecture Courses | www.aepc.gujarat.gov.in

ACPC Awareness Seminar Schedule for BE / BTech, Degree / Diploma Pharmacy, B.Arch and Hotel Management 2024-25 | www.aepc.gujarat.gov.in



COMMISSIONERATE OF TECHNICAL EDUCATION, GUJARAT (ACPC)

ADMISSION COMMITTEE FOR PROFESSIONAL COURSES ACPC BUILDING, L. D. COLLEGE OF ENGINEERING CAMPUS, NAVRANGPURA, AHMEDABAD - 380 015 

Awareness Seminars for Online Admission Process of Degree Engineering, Degree/Diploma Pharmacy, Hotel & Tourism Management and Bachelor of Architecture Courses After Std. XII for Academic Year 2024-25


Admission Committee for Professional Courses (ACPC) is going to conduct admission process for Degree Engineering, Degree/Diploma Pharmacy, Hotel & Tourism Management and Bachelor of Architecture after Std. XII. Admission process will be carried out online by the Admission Committee. In order to guide the aspiring candidates and their parents and to provide the relevant information for online admission process, ACPC is going to organise various Awareness Seminars by ACPC Officers as per the following schedule.



કમિશ્નરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત

એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC)

એલ. ડી. કોલેજ ઑફ એંજીન્યરિંગ કૅમ્પસ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૧૫.

ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પછીના વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ના માર્ગદર્શન સેમિનાર (પ્રવેશ વર્ષ ૨૦૨૪-૨૫)


એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ દ્વારા ધો.૧૨ બાદ ડિગ્રી ઈજનેરી, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી, હોટેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ તથા ડિગ્રી આર્કિટેક્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સદર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવાનું સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારો તેમજ તેમના વાલીઓને પ્રવેશ અંગે જરૂરી માર્ગદર્શન તેમજ પ્રવેશ પ્રક્રિયાના વિવિધ તબક્કા, પ્રવેશ માટેની જરૂરી લાયકાત, વિવિધ ડોક્યુમેન્ટ, વિવિધ અભ્યાસક્રમોની માહિતી માટે પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ સમિતિના પ્રતિનિધિઓ દ્વારા સંચાલિત માર્ગદર્શન સેમિનારનું તા. ૦૬/૦૪/૨૦૨૪, શનિવાર ના રોજ થી સમગ્ર રાજયમાં નક્કી કરેલ સ્થળોએ આયોજન કરવામાં આવેલ છે. સદર સેમિનાર ની તારીખ, સમય અને સ્થળ અંગેની માહિતી ACPCની વેબસાઇટ www.aepc.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. જેની ઉમેદવારો તથા વાલીઓએ નોંધ લઈને હાજર રહેવા વિનંતી. સદર માર્ગદર્શન સેમિનાર, ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી પૂરી પાડતી હોય, ઉમેદવારો તથા વાલીઓએ તેને વધુ માં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. સેમિનાર હોલમાં પ્રવેશ વહેલા તે પહેલા ના ધોરણે આપવામાં આવશે. વ્યવસ્થાના ભાગ રૂપે સેમિનારમાં, દરેક ઉમેદવાર ની સાથે ફક્ત એક જ વાલી ઉપસ્થિત રહે તે આવશ્યક છે. ઉમેદવારોને અને વાલીઓને નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ શરૂ થવાના અડધા કલાક પહેલા પોતાની જગ્યા મેળવી લેવાની રહેશે.


હેલ્પલાઈન : ૦૭૯-૨૬૫૬૬૦૦૦ (સવારે ૦૮:૦૦ થી રાત્રે ૧૨:00 સુધી)


Awareness Seminar Schedule for BE / BTech, Degree / Diploma Pharmacy, B.Arch and Hotel Management 2024-25 English : https://www.acpc.gujarat.gov.in/assets/uploads/media-uploader/awareness-seminar-schedule-for-bebtech-degree-diploma-pharmacy-barch-and-hotel-management-2024-25-english1712151407.pdf


Awareness Seminar Schedule for BE/BTech, Degree / Diploma Pharmacy, B.Arch and Hotel Management 2024-25 Gujarati https://www.acpc.gujarat.gov.in/assets/uploads/media-uploader/awareness-seminar-schedule-for-bebtech-degree-diploma-pharmacy-barch-and-hotel-management-2024-25-gujarati1712151406.pdf


More Information :