Gujarat Eklavya Model Residential School (EMRS) Admission 2024-25 | કન્યા સાક્ષરતા નિવાસી શાળા પ્રવેશ જાહેરાત (Sabarkantha District)
School Admission Announcement
Tribal Development Department of Government, Gujarat State, Gandhinagar Owned Gujarat State Tribal Education Society, Gandhinagar Administered and Sabarkantha District Sponsorship Administrator's Office, Khed Brahma Working under the direct control of Sabarkantha
1.Girls Literacy Residential School Khed Brahma-01,
2.Girls Literacy Residential School Khed Brahma -02,
3. Model School Khed brahma (At.Po. Agia, Po. Khedbrahma Dist. Sabarkantha)
4.Girls Literacy Residential School Poshina and
5.Eklavya Model Residential School, Poshina (At.Chandrana, Po.Ta. Poshina Dist. Sabarkantha)
Schools Academic Year -Government Rules of Reservation in 2024-25 as per approved number in Class-6 (excluding EMRS) and against approved number in Class-7, Class-8, Class-9 and as per approved number in Class-11 (General/Science stream) To get admission on the basis of merit, the admission form has to be obtained and returned with the details mentioned below.
Conditions :
1. In the above details only the tribal girl students of Khed Brahma taluk in rank no.1 to 2 girl literacy residential school and in rank no.3 model school boys and girls of all categories of Khed brahma taluka, in rank no.4 girls literacy residential school tribal girl students of Poshina taluka and rank no. No-5 Eklavya Model Residential School will be given admission to male and female tribal students of Gujarat state.
2. Priority in admission will be given to the students belonging to Adimjuth in the above school.
3. As per the conditions mentioned in the admission form, distribution of admission form and depositing of filled forms will be done from the place of the respective school campus mentioned in the above details till the 15th day after publication of the advertisement.
4. The admission will be given on the basis of merit by the 15th day after publication of the advertisement for the admission of class-11.
શાળા પ્રવેશ જાહેરાત
સરકારશ્રીનાં આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલીત અને સાબરકાંઠા જીલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, ખેડબ્રહ્મા જી.સાબરકાંઠાના સીધા તાબા હેઠળની કાર્યરત
૧.કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખેડબ્રહ્મા-૦૧,
૨.કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખેડબ્રહ્મા-૦૨,
૩. મોડેલ શાળા ખેડબ્રહ્મા (મું.પો.આગિયા, તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા)
૪.કન્યા સાક્ષરતા નિવાસી શાળા પોશીના અને
૫.એક્લવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ, પોશીના (મુ.ચંદ્રાણા, પો.તા.પોશીના જી.સાબરકાંઠા)
શાળાઓમાં શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫માં ધોરણ-૬ માં માન્ય સંખ્યા મુજબ (ઇએમઆરએસ સિવાય) અને ધોરણ-૭, ધોરણ-૮, ધોરણ-૯ માં માન્ય સંખ્યા સામે ખાલી જગ્યા અને ધોરણ-૧૧ (સામાન્ય/ વિજ્ઞાન પ્રવાહ) માં માન્ય સંખ્યા મુજબ સરકારશ્રીના આરક્ષણના નિયમો મુજબ મેરીટના આધારે પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ નીચે જણાવેલ વિગતે મેળવીને પરત જમા કરવાના રહેશે.
શરતો :
1. ઉપરોક્ત વિગતે ક્રમ નં-૧ થી ૨ની કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં ફક્ત ખેડબ્રહ્મા તાલુકાની આદિજાતિ કન્યા વિધાર્થીનીઓ અને ક્રમ નં-૩ મોડેલ શાળામાં ખેડબ્રહ્મા તાલુકાના તમામ કેટેગરીના કુમાર અને કન્યા, ક્રમ નં-૪ની કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં પોશીના તાલુકાની આદિજાતિ કન્યા વિધાર્થીનીઓ તેમજ ક્રમ નં-૫ની એક્લવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલમાં ગુજરાત રાજ્યના આદિજાતિના કુમાર-કન્યા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
2. ઉપરોક્ત શાળામાં આદિમજુથમાં સમાવેશ થતી વિધાર્થીનીઓને પ્રવેશમાં પ્રાથમિક્તા આપવામાં આવશે.
૩. પ્રવેશ ફોર્મમાં દર્શાવવામાં આવેલ શરતો મુજબ પ્રવેશ ફોર્મ વિતરણ અને ભરેલા ફોર્મ જમા લેવાની કામગીરી ઉપરોક્ત વિગતે દર્શાવેલ સંબંધીત શાળા કેમ્પસના સ્થળેથી જાહેરાત પ્રસિધ્ધ થયાબાદ દિન-૧૫ સુધી કરવામાં આવશે.
4. ધોરણ-૧૧ ના પ્રવેશ માટે જાહેરાત પ્રસિધ્ધ થયાબાદ દિન-૧૫ સુધીમાં મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે.
Paper Source : Divya Bhaskar
More Information :