IKDRC Ahmedabad Recruitment / Vacancy 2024 For Various Posts | Institute of Kidney Diseases and Research Centre Bharti 2024 | ikdrcits@ikdrcits.in

IKDRC Ahmedabad Recruitment / Vacancy 2024 For Various Posts | Institute of Kidney Diseases and Research Centre Bharti 2024 | ikdrcits@ikdrcits.in


Smt.G.R.Doshi & Smt.K.M. Mehta

Institute of Kidney Diseases and Research Center Civil (IKDRC) and Dr. H. L. Trivedi Institute of Transplantation Sciences (ITS)

BJ Medical College and Civil Hospital Campus, Asarwa, Ahmedabad 380016

Recruitment of Dialysis Technician and Bio Medical Engineer under 11 months contract


શ્રીમતી જી.આર.દોશી એન્ડ શ્રીમતી કે.એમ. મહેતા 

ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડીસીઝીસ એન્ડ રીસર્ચ સેન્ટર સિવિલ (આઈકેડીઆરસી) એન્ડ ડો.એચ.એલ.ત્રિવેદી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાનટેશન સાયન્સીસ (આઈટીએસ) 

બી.જે.મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ ૩૮૦૦૧૬

૧૧ માસના કરાર હેઠળ ડાયાલીસીસ ટેકનીશીયન તથા બાયો મેડિકલ એન્જીનીયર ની નિમણુંક

આઈકેડીઆરસી દ્વારા સંચાલિત એ-વન ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના જુદા જુદા જીલ્લા/તાલુકા કક્ષાએ ડાયાલીસીસ ટેકનીશીયનની તથા બાયો મેડિકલ એન્જીનીયરની જગ્યાએ ૧૧ માસના કરાર આધારિત ભરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવા૨ોએ જાહે૨ાત ની તારીખ થી ૭ દિવસ સુધીમાં અરજી અત્રેની કચેરીના E-MAIL ID :- ikdrcits@ikdrcits.in પર જરૂરી લાયકાત ના પ્રમાણપત્ર તથા ડોક્યુમેન્ટ સાથે મોકલી આપવાની રહેશે.


સંવર્ગનું નામ : (૧) ડાયાલીસીસ ટેકનીશીયન

લાયકાત : ધો.૧૨ પાસ અને માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો ૧ વર્ષનો ડાયાલીસીસ ટેકનીશીયન નો કોર્ષ કરેલ હોવો જોઈએ.

માસિક વેતન : રૂ.૨૨,૦૦૦/-

વિ.નોંધ : અનુભવ ધરાવતા ઉમેદવારને અનુભવને ધ્યાને લઈ મહેનતાણું મંજુર કરવાનું રહેશે.


સંવર્ગનું નામ : (૨) બાયો મેડિકલ એન્જીનીયર (જુનીયર)

લાયકાત : બાયો મેડિકલ ડિપ્લોમા ડિગ્રી એન્જીનીયર

માસિક વેતન :  રૂ.૨૨,૦૦૦/-

વિ.નોંધ : ડાયાલીસીસ મશીન રીપેરીંગનો અનુભવ ધરાવતાને અગ્રતા તથા બાયોમેડિકલ ઈકવીપમેન્ટનો અનુભવ ધ્યાને લઈ મહેનતાણું મંજુ૨ ક૨વાનું રહેશે.


More Information :