U N Mehta Institute of Cardiology & Research Centre (UNMICRC) Medical / Para Medical Course Admission 2024-25 | admission.unmicrc.org

U N Mehta Institute of Cardiology & Research Centre (UNMICRC) Medical / Para Medical Course Admission 2024-25 | admission.unmicrc.org


યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર

(બી.જે. મેડીકલ કોલેજ સાથે સંલગ્ન, અમદાવાદ) સિવિલ હોસ્પિટલ કેમ્પસ (મેડિસીટી), અસારવા, અમદાવાદ-૩૮૦૦૧૬ (ગુજરાત) ફોન નં. (૦૭૯) ૨૨૬૪૨૦૦

Website: www.unnicrc.org Email : paracourses@unmicrc.org


મેડીકલ / પેરા મેડીકલ કોર્સીસમાં પ્રવેશ અંગે (ગુજરાત યુનિવર્સીટી માન્ય)

સંસ્થામાં ચાલતા વિવિધ મેડીકલ / પેરામેડીકલ સર્ટીફીકેટ કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે, જેની વિગતો નીચે મુજબ છે. 

મેડીકલ / પેરા મેડીકલ સર્ટીફીકેટ કોર્સીસ

૧. કેથ લેબ આસીસ્ટન્ટ

૨. ઇસીજી, ટીએમટી, હોલ્ટર આસીસ્ટન્ટ 

૩. ઇકોકાર્ડિયોગ્રામ આસીસ્ટન્ટ

૪.મેડીકલ લેબોરેટરી આસીસ્ટન્ટ

૫. રેડીયો ઇમેજીંગ આસીસ્ટન્ટ

૬. એક્સ-રે આસીસ્ટન્ટ

૭. ઓપરેશન થીયેટર ટેકનીશીયન

૮. ફીઝીશીયન આસીસ્ટન્ટ

૯. એનેસ્થેસ્યા આસીસ્ટન્ટ

૧૦. પ્રિવેન્ટીવ હેલ્થ ટેકનીશીયન

૧૧. રેસ્પિરેટરી અને સ્લીપ મેડીસીન ટેકનોલોજી 

૧૨. એડવાન્સ કાર્ડિયાક ફીઝીયોથેરાપીસ્ટ

૧૩. કાર્ડિયાક ક્રિટીકલ કેર ફીઝીયોથેરાપી

૧૪. મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી 

૧૫. એબીજી લેબોરેટરી ટેકનીશીયન 

૧૬. મેડીકલ ટ્રાન્સક્રીપ્શન 

૧૭. સી.એસ.એસ.ડી. ટેકનીશીયન 

૧૮. ઇન્ફેકશન કંટ્રોલ પ્રેકટીશનર 

૧૯. એક્સ-રે / યુએસજી / સીટી સ્કેન અને એમઆરઆઇ ટેકનીશીયન

૨૦. કેથલેબ ટેકનીશીયન

૨૧. ઇકો કાર્ડિયોગ્રાફી ટેકનીશીયન

૨૨. આઇસીસીયુ આસીસ્ટન્ટ

૨૩. ઓપરેશન થીયેટર મેનેજર

ર૪. હેમોડાયાલિસિસ ટેકનીશીયન

૨૫. પી.જી. ડીપ્લોમાં ઇન એકસ્ટ્રા કોર્પોરીયલ ટેકનોલોજી (પરફ્યુઝન કોર્સ) - ૦૮ બેઠકો 

• ક્રમાંક ૧ થી ર૪ સુધી ના દરેક સર્ટીફીકેટ કોર્સની બેઠક સંખ્યા - ૧૫ બેઠકો 

• પ્રવેશ અંગે ઓનલાઇન અરજી કરવા માટે : https://admission.unmicrc.org

• પ્રવેશ અંગે ઓનલાઇન અરજી કરવાની તારીખ : ૨૩-૦૬-૨૦૨૪ થી ૨૩-૦૭-૨૦૨૪ સુધી 

• મેરીટ લીસ્ટ મુકવાની તારીખ : ૨૬-૦૭-૨૦૨૪ બપોરે ૧૨.૦૦ કલાકે

• એડમીશન સીલેકશન તારીખ અને ફી ભરવાની તારીખ 

• ક્રમ ૧ થી ૧૧ :  ૨૯-૦૭-૨૦૨૪ સવારે ૯.૩૦ કલાકે (મેરીટ ક્રમાંક ૧ થી ૨૫૦) & ૨૯-૦૭-૨૦૨૪ બપોરે ૧.૦૦ કલાકે (મેરીટ ક્રમાંક ૨૫૧ અને તેથી વધુ

• ક્રમ ૧૨ અને ૧૩ તારીખ :  ૩૦-૦૭-૨૦૨૪ સવારે ૯.૩૦ કલાકે 

• ક્રમ ૧૪ થી ૨૫ તારીખ : ૩૦-૦૭-૨૦૨૪ સવારે ૧૦.૩૦ કલાકે

• રેગ્યુલર વર્ગ શરૂ થવાની તારીખ : ૦૧-૦૮-૨૦૨૪

• નોંધ : રૂ.૧૦૦ એપ્લીકેશન ફી ભર્યા બાદ જ અરજી માન્ય ગણવામાં આવશે .

• વધુ માહિતી માટે તેમજ ઓનલાઇન એપ્લીકેશન માટે સંસ્થાની વેબસાઇટ www.unmiere.org જુઓ અથવા મોબાઇલ / વોટ્સએપ - નંબર ૯૩૧૬૭ ૩૧૦૫૩ (સોમવાર થી શનિવાર સુધી) સવારે ૯.૦૦ થી સાંજેના ૫.૦૦ કલાક સુધી


Official Website : https://www.unmicrc.org/


For Admission : http://admission.unmicrc.org/ 


More Information :