ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) CCE પ્રીલિમ પરીક્ષા લેવાનું આયોજન એપ્રિલ મહિનામાં જ છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) CCE  પ્રીલિમ પરીક્ષા લેવાનું આયોજન એપ્રિલ મહિનામાં જ છે


#CCE #CCE_PRELIMS

જે ઉમેદવારો #CCE પ્રિલિમ પરીક્ષા ને લઈને અસમંજસતા અને દુવિધામાં છે તે દરેક ઉમેદવારો માટે

તે તમામ ઉમેદવારો ને કહેવાનું કે ગૌણસેવા ના કર્મનિષ્ઠ અધિકારીઓનું પ્રીલિમ પરીક્ષા લેવાનું આયોજન "#એપ્રિલ મહિનામાં જ" છે.

અધિકારીઓ પરીક્ષાનાં આયોજન માટે તમામ વહીવટી પ્રક્રિયા પણ કરી ચૂક્યા છે.

સચિવ થી લઇને ચેરમેન સુધીનાં અધિકારીઓ નાં પ્રમાણિક પ્રયત્નો છે #એપ્રિલ મહિનામાં માં જ પરીક્ષા લેવા માટે,

ઉમેદવારો નિશ્ચિંત થઇને તૈયારી માં લાગી જજો જરા પણ સમય નાં વેડફતા, અન્ય કોઇપણ ન્યુઝ થી જરા પણ વિચલિત ન થતાં.

#સિલેબસ પ્રમાણે જ તૈયારી કરજો.વર્તમાન માં ફોરેસ્ટ વિભાગ માં બીટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે તેના અનુભવ,પ્રશ્નો ની પેટર્ન અને ટ્રેન્ડ ને ધ્યાનમાં રાખજો. ગણિત, રીઝનિંગ(તર્કશક્તિ) ગુજરાતી, અંગ્રેજી ગેમ ચેંજર સાબિત થશે.જનરલ સ્ટડીઝ માટે NCERT, GCERT ઉપર ફોકસ વધારે રાખજો.

#GSSSB

#કમલ_દયાણી #હસમુખ પટેલ


More Information :