Gujarat Common University Entrance Test for more than 48 subjects from today

Gujarat Common University Entrance Test for more than 48 subjects from today


Common University Entrance Test for more than 48 subjects from today

The Common University Entrance Test (CUET) 2024 conducted by the National Testing Agency (NTA) will start from Wednesday and will be held from May 15 till the end of the month.

Admit card for CUTE-2024 entrance test has been declared. 13.48 lakh students have registered for this test. Test conducted in offline mode will be conducted in CBT mode. This CUTE is organized for more than 48 subjects.

Candidates are advised to check the NTA website regularly to get CUTE information. Apart from this, for any problem related to the examination, NTA help desk 011- 40759000 as well as CUTE website should be contacted.


આજથી 48થી વધુ વિષય માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ


નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા આયોજિત કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (સીયુઈટી) 2024નો બુધવારથી પ્રારંભ થશે જે 15મી મેથી મહિનાના અંત સુધીમાં યોજાશે.

સીયુઈટી-2024 એન્ટ્રન્સ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યાં છે. આ ટેસ્ટ માટે 13.48 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ઓફલાઇન મોડમાં યોજાનારી ટેસ્ટ સીબીટી મોડમાં લેવાશે. આશરે 48થી વધુ વિષયો માટે આ સીયુઈટીનું આયોજન કરવામાં આવ્યું છે. 

ઉમેદવારોને સીયુઈટીની માહિતી મેળવવામાટેનિયમિત રીતે એનટીએની વેબસાઇટની ચકાસણી કરી લેવા માટે જણાવાયું છે. આ ઉપરાંત પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા માટે એનટીએના હેલ્પ ડેસ્ક 011- 40759000 તેમ જ સીયુઈટીની વેબસાઈટનો સંપર્ક કરવાનો રહેશે.


Paper Source Divya Bhaskar


More Information :